100 useful websites on internet

0
553
 1. screenr.com – તમારી ǔીનનો વીિડઓ કે ચર કરીને સીધો જ યુ ુ બ પર અપલોડ કરી આપે છે .
 2. thumbalizr.com – કોઈ પણ વે બપે જના ǔીનશોટ કે ચર કરવા માટે .
 3. goo.gl – લાં બી URL ને નાની બનાવવા માટે અને URL એન QR Codes માં કવટỦ કરવા માટે .
 4. unfurlr.come – કવટỦ કરાયે લી નાની URL પાછળ કઈ URL છે તે ǎણવા માટે .
 5. qClock – કોઈપણ સીટી નો ગૂ ગલ મે પ થી લોકલ સમય ǎણવા માટે .
 6. copypastecharacter.com – પે સીઅલ એટલે કે તમારા કીબોડỦ માં નથી તે વા કે રે ટર ને કોપી કરવા માટે .
 7. postpost.com – ીટર માટે નુ ં વધારે સાǑં સચỦ એǏન.જử તીનુ ં  ઘર જử તીની ધમાલ ટે નોલોǏ ǎણવાજે વુ ં ટે લે ટ રસોઈની રાણી સમાચાર વાય રમતજગત અયા કારિકદừ સં પકỦ મારા િવશે
 8. lovelycharts.com – ﭶલોચાટỦ , ને ટવકỦ ડાયાǗામ, સાઈટમે પ વગે રે બનાવવા માટે .
 9. iconnder.com – બધી જ સાઈઝના આઈકોન માટે ની બે ટ વે બસાઈટ.
 10. ofce.com – ઓફીસ ડોҲુ મે ટ માટે ટે ﭹપલે ટ, કલીપઆટỦ , ઈમે Ǐસ વગે રે ડાઉનલોડ કરવા માટે .
 11. followupthen.com – ઈમે ઈલ રીમાઈડર માટે નો સૌથી સરળ રતો.
 12. jotti.org – કોઈપણ શકમં દ ફાઈલ કે ઈમે ઈલ અટે ચમે ટ નુ ં વાઇરસ કે ન કરાવો.
 13. wolframalpha.com – સચỦ કાયỦ વગર સીધા જ જવાબ મે ળવો.
 14. printwhatyoulike.com – લટર વગર વે બપે જ િҒટ કરો.
 15. joliprint.com – યુ ઝલે ટરની જે મ કોઈપણ આટừકલ કે ﭷલોગ કટે ટ ને િરફોમỦ કરો.
 16. search4rss.com – RSS ફીﭝસ માટે નુ ં સચỦ એǏન.
 17. e.ggtimer.com – ડે ઈલી યુ ઝ માટે નુ ં િસﭹપલ ઓનલાઈન ટાઈમર.
 18. coralcdn.org – વે બસાઈટ જો કોઈ વે બસાઈટ હે વી ટỨ ાિફક થી ડાઉન થઇ ગઈ હોય(જે મ કે બોડỦ ના રીઝﭳટ સમયે અથવા ટỨ ે ન માં તકાલ ટીકીટ બુ ક કરાવવા સમયે ) તો કોરલસીડીએન થી એસે સ કરો.
 19. random.org – રે ડમ નં બર મે ળવવા, િસҰો ઉછાળવા વગે રે જે વુ ં ઘણુ ં બધુ ં .
 20. pdfescape.com – તમારા વે બ җાઉઝર થી જ પીડીએફ ને ઓનલાઈન એિડટ કરવા માટે .
 21. viewer.zoho.com – પીડીએફ કે Ғે ઝટે શન ને વે બ җાઉઝર માં િҒﭵયુ કરવા માટે .
 22. tubemogul.com – એક જ િલક થી યુ ુ બ અને બીǏ ઘણી િવડીઓ સાઈટ પર િવડીઓ અપલોડ કરવા માટે .
 23. workinprogress.ca/online-speech-recognition-dictation & ispeech.org – җાઉઝર માં ઓનલાઈન વોઈસ રે કﭿીશન માટે .
 24. scr.im – પામ ની િચં તા કાયỦ વગર તમાǑં ઈમે ઈલ અડỨ ે સ અહીં થી શે ર કરો.
 25. spypig.com – હવે થી તમારા ઈમે ઈલ ની રીડ રીસીટ મે ળવો, એટલે કે જે ને ઈમે ઈલ મોકﭳયો છે તે મણે ઈમે ઈલ વાં ﭢયો છે તે નુ ં કફમỮ શન.
 26. sizeasy.com – કોઈ પણ Ғોડટની સાઈઝ કﭹપે ર(સરખામણી) અને િવﭥયુ લાઈઝ(કﭳપના) કરો.
 27. myfonts.com/WhatTheFont – કોઈ પણ ઈમે જમાં રહે લા ફોટનુ ં નામ મે ળવો.
 28. google.com/webfonts – ઓપન સોસỦ ફોટ નુ ં સાǑં એવુ ં કલે શન.
 29. regex.info – ફોટા માં રહે લા િહડન એટલે કે છુ પાયે લા ડે ટા ને મે ળવવા માટે .
 30. livestream.com – તમારી કોઈપણ લાઇવ ઇવે ટને અથવા ડે કટોપ ǔીનનો વીિડઓ આ વે બસાઈટ માં җોડકાટ કરી શકો છો.
 31. iwantmyname.com – બધા TLD માં તમને તમાǑં ડોમે ન સચỦ કરવામાં મદદ કરે છે .
 32. homestyler.com – શǒઆતથી જ તમારા હોમ ઇન 3d ને નવુ ં ǒપ આપો.
 33. join.me – તમારી ǔીનને ઓનલાઈન શે ર કરો.
 34. onlineocr.net – કે ન કરે લી પીડીએફમાં થી ટે ﭔટ મે ળવો.
 35. ightstats.com – ﭶલાઈટ નુ ં ટે ટસ જોવા માટે .
 36. wetransfer.com – મોટી ફાઈલ ને શે ર કરવા માટે .
 37. http://www.gutenberg.org/ – ғી કીડલ બુ ક ડાઉનલોડ કરવા માટે .
 38. polishmywriting.com – પે િલં ગ કે Ǘામર ની એરર ચે ક કરવા માટે .
 39. marker.to – શે ર કરવાના હે તુ થી કોઈપણ વે બપે જ ના મહવના ભાગને હાઈલાઈટ કરવા માટે .
 40. typewith.me – એક કરતા વધારે લોકોને એક જ ડોҲુ મે ટ પર ઓનલાઈન કામ કરવા માટે .
 41. whichdateworks.com – કોઈ ઇવે ટ નુ ં લાિનં ગ કરો છો? બધાને અનુ કુ ળ હોય તે વી તારીખ નҰી કરવા માટે .
 42. everytimezone.com – વﭳડỦ ટાઇમ ઝોન નો સરળ ﭵયુ .
 43. gtmetrix.com – તમારી સાઈટ કે ﭷલોગ નુ ં પરફોમỦ સ ઓનલાઈન ચે ક કરવા માટે .
 44. noteight.com – ﭹયુ ઝીક શીટ એટલે કે ﭹયુ ઝીક ને લખવાની ભાષા ઓનલાઈન લખવા માટે .
 45. imo.im – એક જ જયાએથી કાઇપ, ફે સબુ ક, ગૂ ગલ ટોક વગે રે ના ғે ડસ સાથે ચે ટ કરવા માટે .
 46. translate.google.com – વે બસાઈટ, પીડીએફ, કે ડોҲુ મે ﭛસ નુ ં ભાષાં તર કરવા માટે .
 47. kleki.com – ઘણી બધી ǎતના җશ વાપરીએન પે ઈટ કરવા માટે .
 48. similarsites.com – તમને જે સાઈટ ગમતી હોય તે ના જે વી બીǏ સાઈટ નુ ં લીટ મે ળવવા માટે .
 49. wordle.net – લાં બા લખાણને ટે ગ કલાઉડ માં ફે રવવા માટે .
 50. bubbl.us – તમારા આઈિડયા કે મગજ પરના નકશા ને җાઉઝર માં ઉતારો.
 51. kuler.adobe.com – કલર િવશે નો આઈિડયા મે ળવો અને ફોટોમાં થી કલર અલગ પણ તારવી શકો છો.
 52. liveshare.com – આﭳબમમાં થી કોઈ એક ફોટોને શે ર કરવા માટે .
 53. lmgtfy.com – જયારે તમારા ғે ડસ ગૂ ગલ વાપરવા માટે પણ આળસ કરતા હોય યારે …..
 54. midomi.com – જયારે તમારે કોઈ સોં ગ સચỦ કરવુ ં હોય યારે …
 55. bing.com/images – પરફે ટ સાઈઝના મોબાઈલ વોલપે પર માટે .
 56. faxzero.com – ઓનલાઈન ફરી ફે ҳ મોકલવા માટે .
 57. feedmyinbox.com – RSS ફીﭝસ ને ઈમે ઈલ માં મે ળવવા માટે .
 58. ge.tt – કોઈને જﭳદીથી કોઈ ફાઈલ મોકલવા માટે , અને ફાઈલ મે ળવનાર ﭵયિұ ફાઈલ ને ડાઉનલોડ કરતા પહે લા િҒﭵયુ પણ કરી શકે છે .
 59. pipebytes.com – ગમે તે ટલી મોટી ફાઈલને થડỦ પાટừ સવỦ ર વગર ટỨ ાસફર કરવા માટે .
 60. tinychat.com – સે કં ડમાં Ғાઇવે ટ ચે ટ ǒમ બનાવવા માટે .
 61. privnote.com – એવી ટે ﭔટ નોટ બનાવો કે જે વં ચાઈ ગયા પછી ǎતે જ ડીલીટ થઇ ǎય.
 62. boxoh.com – ગૂ ગલ મે પ પર કોઈપણ િશપમે ટ નુ ં ટે ટસ ટỨ ે ક કરવા માટે .
 63. chipin.com – જયારે તમારે ઓનલાઈન કોઈ ઇવે ટ અથવા કારણ માટે ફં ડ ભે ગુ ં કરવાની જǒર હોય યારે .
 64. downforeveryoneorjustme.com – તમારી ફે વરીટ વે બસાઈટ ઓફલાઈન છે કે નિહ તે ચે ક કરવા માટે .
 65. ewhois.com – કોઈ ﭵયિұની બે Ǐ વે બસાઈટ છે કે નિહ તે જોવા માટે .
 66. whoishostingthis.com – કોઈપણ વે બસાઈટ Ҳાં હોટ થઇ છે તે ǎણવા માટે .
 67. aviary.com/myna – ઓનલાઈન ઓડીઓ એિડટર, િરિમҳ કે રે કોડỦ કરવા માટે ..
 68. disposablewebpage.com – ટે ﭹપરરી વે બપે જ બનાવવા માટે કે જે કામ પૂ Ǒં થતા ǎતે જ ડીલીટ થઇ ǎય.
 69. urbandictionary.com – અિશ ﭧકે અનૌપચાિરક શﭷદો ની ﭵયાٽયા જોવા માટે ..
 70. seatguru.com – તમારી ﭶલાઈટ ની સીટ બુ ક કરાવતા પહે લા આ વે બસાઈટ ને કસﭳટ કરો.
 71. sxc.hu – ғી ટોક ઈમે Ǐસ ડાઉનલોડ કરવા માટે ..
 72. zoom.it – હાઈ રીઝોﭳયુ શન વળી ઈમે જ ને તમારા җાઉઝરમાં જ ǔોલ કાયỦ વગર જ જોવા માટે .
 73. scribblemaps.com – કટમ ગૂ ગલ મે પ સરળતાથી બનાવવા માટે .
 74. alertful.com – મહવની ઇવે ટ માટે ઈમે ઈલ રીમાઇડર મુ કવા માટે .
 75. picmonkey.com – વધારે સાટુ ં ઈમે જ એિડટર.
 76. formspring.me – પસỦ નલ Ғો ના સવાલ જવાબ માટે ..
 77. sumopaint.com – લે યર બે ﭥડ ઓનલાઈન ઈમે જ એિડટર.
 78. snopes.com – તમને જયારે ઈમે ઈલ મારફતે કોઈ ઓફર થઇ હોય તો એ ғોડ કે કે મ તો નથી ને તે ચે ક કરવા માટે ..
 79. typingweb.com – ટાઇપ Ғે ટીસ માટે ..
 80. mailvu.com – તમારા વે બ કે મ થી િવડીઓ ઈમે ઈલ મોકલવા માટે ..
 81. timerime.com – ઓડીઓ, િવડીઓ, કે ઈમે જ થી ટાઇમલાઈન બનાવવા માટે .
 82. stupeix.com – તમારા ફોટા, ઓડીઓ અને િવડીઓ કલીપનુ ં મુ વી બનાવો.
 83. safeweb.norton.com – કોઈપણ વે બસાઈટ ની િવﭦસનીયતા એટલે કે તે કે ટલી સે ફ છે તે ચકાસો.
 84. teuxdeux.com – સુ ં દર કે લે ડર જે વી ટુ -ડુ એલીકે શન બનાવો.
 85. deadurl.com – જયારે તમારી બુ કમાકỦ કરે લા વે બપે જ ડીલીટ થઈǎય યારે તમને આની જǒર પડશે .
 86. minutes.io – મીટીં ગમાં મહવની નોﭛસ કે ચર કરવા માટે .
 87. youtube.com/leanback – યુ ુ બની ચે નલ ટીવી મોડ માં જોવા માટે .
 88. youtube.com/disco – તમારા ફે વરીટ આટừટ ના િવડીઓ નુ ં લે લીટ બનાવવા માટે .
 89. talltweets.com – ૧૪૦ કરવા વધારે અҳરની ીટ મોકલવા માટે …
 90. pancake.io – તમારા ડỨ ોપબોҳ એકાઉં ટ થી ғી અને સરળ વે બસાઈટ બનાવો.
 91. builtwith.com – કોઈપણ વે બસાઈટમાં કઈ ટે કનોલોǏ વાપરી છે તે ǎણવા માટે .
 92. woorank.com – SEO ના હે તુ થી કોઈ પણ વે બસાઈટનુ ં રીસચỦ કરવા માટે .
 93. mixlr.com – ઓનલાઈન ઓડીઓ җોડકાટ કરવા માટે .
 94. radbox.me – ઓનલાઈન િવડીઓને બુ કમાકỦ કરી અને પછીથી જોવા માટે .
 95. tagmydoc.com – તમારા ડોҲુ મે ﭛસ અને Ғે ઝટે શન માં QR કોડ મુ કવા માટે .
 96. notes.io – વે બ җાઉઝરમાં ટે ﭔટ નોટ મુ કવાનો સૌથી આસાન રતો.
 97. sendanonymousemail.net – નાનામો ઈમે ઈલ મોકલવા માટે .
 98. verr.com – ૫$ માં લોકો પાસે થી નાના નાના કામ કરાવવા માટે
 99. xuix.com-દસ લાખ કરતા પણ વધારે સોﭶટવે
 100. otixo.com – ડỨ ોપબોҳ, ગૂ ગલ ડોસ વગે રે પર રહે લી તમારી ઓનલાઈન ફાઈલોને સરળતાથી મે ને જ કરવા માટ.